॥ ચોપાઈ ॥
શ્રી રઘુવીર ભક્ત હિતકારી।
સુનિ લીજે પ્રભુ અરજ હમારી॥
નિશિ દિન ધ્યાન ધરૈ જો કોઈ।
તા સમ ભક્ત ઔર નહિં હોઈ॥
ધ્યાન ધરે શિવજી મન માહીં।
બ્રહ્મા ઇન્દ્ર પાર નહિં પાહીં॥
જય જય જય રઘુનાથ કૃપાલા।
સદા કરો સન્તન પ્રતિપાલા॥
દૂત તુમ્હાર વીર હનુમાના।
જાસુ પ્રભાવ તિહૂઁ પુર જાના॥
તબ ભુજ દણ્ડ પ્રચણ્ડ કૃપાલા।
રાવણ મારિ સુરન પ્રતિપાલા॥
તુમ અનાથ કે નાથ ગોસાઈ।
દીનન કે હો સદા સહાઈ॥
બ્રહ્માદિક તવ પાર ન પાવૈં।
સદા ઈશ તુમ્હરો યશ ગાવેં॥
ચારિઉ વેદ ભરત હૈં સાખી।
તુમ ભક્તન કી લજ્જા રાખી॥
ગુણ ગાવત શારદ મન માહીં।
સુરપતિ તાકો પાર ન પાહીં॥
નામ તુમ્હાર લેત જો કોઈ।
તા સમ ધન્ય ઔર નહિં હોઈ॥
રામ નામ હૈ અપરમ્પારા।
ચારિઉ વેદન જાહિ પુકારા॥
ગણપતિ નામ તુમ્હારો લીન્હૌ।
તિનકો પ્રથમ પૂજ્ય તુમ કીન્હૌ॥
શેષ રટત નિત નામ તુમ્હારા।
મહિ કો ભાર શીશ પર ધારા॥
ફૂલ સમાન રહત સો ભારા।
પાવ ન કોઉ તુમ્હારો પારા॥
ભરત નામ તુમ્હરો ઉર ધારો।
તાસોં કબહુ ન રણ મેં હારો॥
નામ શત્રુહન હૃદય પ્રકાશા।
સુમિરત હોત શત્રુ કર નાશા॥
લષન તુમ્હારા આજ્ઞાકારી।
સદા કરત સન્તન રખવારી॥
તાતે રણ જીતે નહિં કોઈ।
યુદ્ધ જુરે યમહૂં કિન હોઈ॥
મહાલક્ષ્મી ધર અવતારા।
સબ વિધિ કરત પાપ કો છારા॥
સીતા નામ પુનીતા ગાયો।
ભુવનેશ્વરી પ્રભાવ દિખાયો॥
ઘટ સોં પ્રકટ ભઈ સો આઈં।
જાકો દેખત ચન્દ્ર લજાઈ॥
સો તુમરે નિત પાઁવ પલોટત।
નવોં નિદ્ધિ ચરણન મેં લોટત॥
સિદ્ધિ અઠારહ મંગલકારી।
સો તુમ પર જાવૈ બલિહારી॥
ઔરહુ જો અનેક પ્રભુતાઈ।
સો સીતાપતિ તુમહિં બનાઈ॥
ઇચ્છા તે કોટિન સંસારા।
રચત ન લાગત પલ કી વારા॥
જો તુમ્હે ચરણન ચિત લાવૈ।
તાકી મુક્તિ અવસિ હો જાવૈ॥
જય જય જય પ્રભુ જ્યોતિ સ્વરૂપા।
નિર્ગુણ બ્રહ્મ અખણ્ડ અનૂપા॥
સત્ય સત્ય સત્ય બ્રત સ્વામી।
સત્ય સનાતન અન્તર્યામી॥
સત્ય ભજન તુમ્હરો જો ગાવૈ।
સો નિશ્ચય ચારોં ફલ પાવે॥
સત્ય શપથ ગૌરિપતિ કીન્હીં।
તુમને ભક્તિહિં સબ સિદ્ધિ દીન્હીં॥
સુનહુ રામ તુમ તાત હમારે।
તુમહિં ભરત કુલ પૂજ્ય પ્રચારે॥
તુમહિં દેવ કુલ દેવ હમારે।
તુમ ગુરુદેવ પ્રાણ કે પ્યારે॥
જો કુછ હો સો તુમ હી રાજા।
જય જય જય પ્રભુ રાખો લાજા॥
રામ આત્મા પોષણ હારે।
જય જય જય દશરથ દુલારે॥
જ્ઞાન હૃદય દો જ્ઞાન સ્વરૂપા।
નમો નમો જય જગપતિ ભૂપા॥
ધન્ય ધન્ય તુમ ધન્ય પ્રતાપા।
નામ તુમ્હાર હરત સંતાપા॥
સત્ય શુદ્ધ દેવન મુખ ગાયા।
બજી દુન્દુભી શંખ બજાયા॥
સત્ય સત્ય તુમ સત્ય સનાતન।
તુમ હી હો હમારે તન મન ધન॥
યાકો પાઠ કરે જો કોઈ।
જ્ઞાન પ્રકટ તાકે ઉર હોઈ॥
આવાગમન મિટે તિહિ કેરા।
સત્ય વચન માને શિવ મેરા॥
ઔર આસ મન મેં જો હોઈ।
મનવાંછિત ફલ પાવે સોઈ॥
તીનહૂં કાલ ધ્યાન જો લ્યાવૈં।
તુલસી દલ અરુ ફૂલ ચઢ઼ાવૈં॥
સાગ પત્ર સો ભોગ લગાવૈં।
સો નર સકલ સિદ્ધતા પાવેં॥
અન્ત સમય રઘુવર પુર જાઈ।
જહાં જન્મ હરિ ભક્ત કહાઈ॥
શ્રી હરિદાસ કહૈ અરુ ગાવૈ।
સો બૈકુણ્ઠ ધામ કો જાવૈ॥
॥ દોહા ॥
સાત દિવસ જો નેમ કર,
પાઠ કરે ચિત લાય।
હરિદાસ હરિ કૃપા સે,
અવસિ ભક્તિ કો પાય॥
રામ ચાલીસા જો પઢ઼ે,
રામ ચરણ ચિત લાય।
જો ઇચ્છા મન મેં કરી,
સકલ સિદ્ધ હો જાય॥
રામ ચાલીસા ભગવાન શ્રી રામને સમર્પિત ભક્તિ સ્તોત્ર છે, જે તેમના નામ મહિમા, હનુમાનજીની સેવા અને સીતાજીની મહિમાનું વર્ણન કરે છે. રામનવમી પર અથવા મંગળવારે રામ ચાલીસાનો પાઠ કરવો વિશેષ શુભ માનવામાં આવે છે.






